ફ્રેન્ચ બેડમિન્ટન ઓપન 2022ની મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતનો વિજય.

  • ભારતના સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગે ચીનના તાઇપેઇના લુ ચિંગ યાઓ અને યાંગ પો હાનને સીધી 21-13, 21-19થી પરાજય આપ્યો.  
  • આ સાથે, સાત્વિક અને ચિરાગે આ વર્ષે તેમનું પ્રથમ સુપર 750 અને બીજું BWF વર્લ્ડ ટૂર ટાઇટલ પણ જીત્યું.
  • 39 વર્ષ બાદ ભારત આ ટાઇટલ જીત્યું છે. અગાઉ 1983માં વિક્રમસિંહ અને પાર્થો ગાંગુલીએ આ ટાઇટલ મેળવ્યું હતું.
French Open 2022 Badminton

Post a Comment

Previous Post Next Post