પૂર્વ બ્રિગેડિયર બી.ડી.મિશ્રાએ મેઘાલયના રાજ્યપાલ તરીકે શપથ લીધા.

  • હાલમાં અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ મિશ્રાને મેઘાલયના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.  
  • તેઓ 2017થી અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે.
  • તેઓએ બ્રિગેડિયર મિશ્રાએ સત્યપાલ મલિકનું સ્થાન લીધું.
B.D. Mishra Takes Oath as New Meghalaya Governor

Post a Comment

Previous Post Next Post