પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસોમાં નવ મહિનાના ગાળામાં બીજી વખત તખ્તાપલટ થયું.

  • 30 સપ્ટેમ્બરનાં રોજ બુર્કિના ફાસોની સેનાએ બળવો કર્યો અને રાજ્યના પ્રસારણકર્તા પર નિયંત્રણ મેળવ્યું.
  • અગાઉ સૈન્યએ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે એક બળવા દ્વારા રાષ્ટ્રપતિ રોચ કાબોરને હટાવ્યા હતા ત્યારબાદ દામિબાએ નવા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
  • બળવા પાછળનું મુખ્ય કારણ ઇસ્લામિક ઉગ્રવાદ છે જે મુજબ રાષ્ટ્રપતિ દામિબા પર ઇસ્લામિક ઉગ્રવાદીઓની વધતી હિંસાનો સામનો કરવામાં નિષ્ફળ જવાનો આરોપ છે.
  • લેફ્ટનન્ટ કર્નલ પોલ હેનરી સેન્ડોગો દામિબાએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે
  • આ રાજીનામું સ્વ-ઘોષિત સૈન્ય નેતા કેપ્ટન ઈબ્રાહિમ ત્રાઓરને સુપ્રત કરવામાં આવ્યું છે.
Burkina Faso president

Post a Comment

Previous Post Next Post