પીઢ અભિનેતા અરુણ બાલીનું 79 વર્ષની વયે નિધન.

  • તેઓ માયસ્થેનિયા ગ્રેવિસ નામની દુર્લભ બીમારી સામે લડી રહ્યા હતા.  
  • તેઓએ 90ના દાયકામાં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.  
  • તેઓએ 1991માં ઐતિહાસિક નાટક 'ચાણક્ય' માં 'રાજા પોરસ' નું પાત્ર ભજવ્યું હતું.
  • તેઓએ રાજુ બન ગયા જેન્ટલમેન, ફૂલ ઔર અંગારે, ખલનાયક, 3 ઈડિયટ્સ અને પાનીપત વગેરે જેવી પ્રખ્યાત ફિલ્મોમાં અભિનય કર્યો છે.  
  • આ ફિલ્મો તેઓએ પ્રખ્યાત ટીવી સિરિયલો જેવી કે કુમકુમ અને બાબુલ કી દુઆં લેતી જા માં પણ કામ કર્યું હતું. 
  • તેઓએ તાજેતરમાં કારકિર્દીનું છેલ્લું પાત્ર 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મમાં નિભાવ્યું હતું જે ફિલ્મ 1994ના ટોમ હેન્ક્સની ક્લાસિક 'ફોરેસ્ટ ગમ્પ' ની સત્તાવાર રીમેક હતી.
Veteran actor Arun Bali passes away at the age of 79.

Post a Comment

Previous Post Next Post