દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી દ્વારા ફિફા વર્લ્ડકપ બાદ નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી.

  • મેસ્સીએ 2005માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને તેણે આર્જેન્ટિના માટે કુલ 164 મેચોમાં 90 ગોલ કર્યા છે.
  • 35 વર્ષીય પેરિસ સેન્ટ-જર્મન ફોરવર્ડ આર્જેન્ટિના સાથે ચાર વર્લ્ડ કપમાં રમી ચૂક્યો છે તેમાં તેણે 19 મેચોમાં છ ગોલ કર્યા છે.
  • હાલમાં ફિફા વર્લ્ડ રેન્કિંગમાં આર્જેન્ટિના ત્રીજા ક્રમે છે અને 20 નવેમ્બરથી શરૂ થતા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના ગ્રુપ Cમાં સાઉદી અરેબિયા, મેક્સિકો અને પોલેન્ડનો સામનો કરશે.
Lionel Messi announces Qatar 2022 will be his last FIFA World Cup

Post a Comment

Previous Post Next Post