ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા 'ગતિશક્તિ ગુજરાત' પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું.

  • 'પી.એમ.ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ- ગતિશક્તિ ગુજરાત' લોંચ કરનારૂ પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું.
  • આ પોર્ટલ ગવર્નન્સમાં વધુ પારદર્શિતા લાવીને રોકાણકારોને વેપાર માટે સરળતા આપશે, અને સમય, નાણાં તથા લોજિસ્ટિક ખર્ચની બચત થશે. 
  • ગતિશક્તિ ગુજરાત પોર્ટલ રાજ્ય સરકારના 21 વિભાગો અને 52 પેટા વિભાગોના 500 થી વધુ સ્તરોને જોડશે.
  • તે રાજ્યમાં માળખાંકીય પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • આ પોર્ટલ દ્વારા, અરજીઓની પ્રક્રિયા, પરવાનગી અને પ્રોજેક્ટની પ્રગતિ પર દેખરેખ ઝડપી કરવામાં આવશે. 
  • ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા બાયસેગ સાથે મળીને આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે.
PM Gati Shakti Gujarat Integrated Master Plan Portal.jpg

Post a Comment

Previous Post Next Post