બ્રિટનના વડાપ્રધાન લીઝ ટ્રુસ દ્વારા પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું.

  • તેઓ બ્રિટનના 300 વર્ષના ઇતિહાસમાં 45 દિવસના સમય સાથે સૌથી ટૂંકા ગાળા માટે વડાપ્રધાન પદ પર રહેનાર પ્રથમ વડાપ્રધાન બન્યા. 
  • દેશમાં આર્થિક સંકટની પરિસ્થિત ઊભી થતાં તેઓએ રાજીનામું આપ્યું.
British Prime Minister Liz Truss resigned from the post.

Post a Comment

Previous Post Next Post