FIFA દ્વારા AIFF સાથે સંકલિત થઈ એ "Foot Ball For Schools” પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો.

  • જેમાં FIFA મુખ્ય ઉદ્દેશ્ય  વિશ્વભરના 700 મિલિયનથી વધુ બાળકો સુધી પહોંચી ફૂટબોલ રમત માટે માહિતગાર કરી પ્રોત્સાહનઆપવાનો છે.
  • ઉપરાંત વિશ્વના તમામ આદિવાસી સમુદાયના બાળકો S સુધી ફૂટબોલ રમત પહોંચવા પર વિશેષ ભાર મૂકવાનો છે.
  • આ યોજના માટે International Federation of Association Football- FIFA દ્વારા All India Football Federation- AIFF સાથે કેન્દ્ર સરકારના સહયોગથી ભાગીદારી કરેલ છે.
  • આ પ્રોજેક્ટનો વિચાર 4 વર્ષ પહેલાં FIFA અને UNESCO વચ્ચેની ચર્ચામાં થયો હતો જેમાં વિશ્વભરના 700 મિલિયનથી વધુ બાળકો સુધી પહોંચવા માટે FIFA દ્વારા 100 કરોડ ડોલર એકત્રિત કરવાનો વિચાર હતો.
FIFA & AIFF launch Football for Schools as Govt of India pledges active support

Post a Comment

Previous Post Next Post