- આ પ્રોજેકટ હેઠળ દરેક રાજ્યમાં એક ટેલી માનસ કેન્દ્ર શરૂ કરવામાં "ટેલી માનસ કેન્દ્ર"ની સ્થાપના કરવામાં આવશે.
- કેન્દ્ર સરકાર દ્વારા 23 ટેલિ-મેન્ટલ હેલ્થ સેન્ટરનું નેટવર્ક બનાવવામાં આવ્યું છે.
- તેના સંચાલન માટે NIMHANS બેંગ્લોર અને IIIT બોમ્બેને આ કેન્દ્રો માટે નોડલ સંસ્થાઓ નિયુક્ત કરવામાં આવી છે.
- આ પ્રોજેક્ટ હેઠલ માનસિક સ્વાસ્થ્ય સેવાઓ માટે ટોલ ફ્રી નંબર-14416 પર 24 કલાક ફોન પર સલાહ સૂચન મેળવી શકાશે.
- "ટેલી માનસ" બે સ્તરીય પ્રણાલીમાં હાથ ધરવામાં આવશે. જેમાં "ટિયર-1xમાં સ્ટેટ ટેલિ-માનસ સેલમાં પ્રશિક્ષિત કાઉન્સેલર્સ અને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો હશે.
- "ટાયર-II"માં શારીરિક કાઉન્સેલિંગ માટે મેડિકલ કોલેજ માટે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ (DMHP) / e-સંજીવનીના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવશે.
- હાલમાં 51 રાજ્યોમાં ટેલી માનસ સેલ સાથે પાંચ પ્રાદેશિક સંકલન કેન્દ્રો છે.