કર્ણાટક, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની નિમણુક કરવામાં આવી.

  • કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બોમ્બે હાઈકોર્ટના જજ પી.બી.વરાલેની નિમણુક કરવામાં આવી.
  • જ્યારે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના આઉટગોઇંગ ચીફ જસ્ટિસ પંકજ મિત્તલને રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એ.એમ.મેગ્રેને નિમણૂક કરવામાં આવી.
કર્ણાટક, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની નિમણુક કરવામાં આવી.

Post a Comment

Previous Post Next Post