- આ યોજના રમતની વૈશ્વિક સંચાલક સંસ્થા FIFA દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આ યોજના ઓનલાઈન પ્લેટફોર્મ પર અમલમાં મુકવામાં આવી છે જે દેશમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ બનશે.
- તેનો ઉદ્દેશ્ય શાળાના બાળકોમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવાનું છે.
- આ યોજના હેઠળ રાજ્ય સરકાર KIIT અને KISS સંસ્થાઓના સહયોગથી લગભગ 2,000 શાળાઓના બાળકોમાં ઓછામાં ઓછા 43,000 ફૂટબોલનું વિતરણ કરશે.
