યુરોપિયન યુનિયન દ્વારા ઇલેક્ટ્રિક ઉપકરણો માટે એક જ ચાર્જર રાખવાનો કાયદો પસાર કરવામા આવ્યો.

  • આ કાયદામાંતમામ મોબાઈલ ફોન, ટેબ્લેટ અને કેમેરા સહિત તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો માટે એક જ ચાર્જર ફરજિયાત બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે. 
  • આ કાયદો પસાર થયા પછી 2024 સુધીમાં તમામ ઉપકરણો માટે એક જ ચાર્જર હોવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • આ કાયદા મુજબ 2024 થી તમામ ઉપકરણો માટે USB ટાઇપ-સી કનેક્ટર ફરજિયાત બનશે.
યુરોપિયન યુનિયન દ્વારા ઇલેક્ટ્રિક ઉપકરણો માટે એક જ ચાર્જર રાખવાનો કાયદો પસાર કરવામા આવ્યો.

Post a Comment

Previous Post Next Post