37મી નેશનલ ગેમ્સનું આયોજન ગોવા ખાતે થશે.

  • આ જાહેરાત ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (Indian Olympic Association - IOA) દ્વારા કરવામાં આવી છે. 
  • આ માટે ગોવા સરકાર દ્વારા પણ સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ ચુકી છે. 
  • આ રમતોત્સવનું આયોજન ઑક્ટોબર, 2023માં થનાર છે. 
  • આ માટે ગોવાનું પ્રતિનિધિ મંડળ 12 ઑક્ટર, 2022ના રોજ સુરત ખાતે 36મી નેશનલ ગેમ્સના સમાપન દરમિયાન ધ્વજ લેશે.
Goa to host 37th National Games in October 2023 IOA

Post a Comment

Previous Post Next Post