વડાપ્રધાન મોદી આજે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

  • સિવિલ કેમ્પસની આ હોસ્પિટલ દેશનું સૌથી મોટું મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર બનશે. 
  • આ હોસ્પિટલ રુ. 418 કરોડના ખર્ચે બનેલ છે જેની ક્ષમતા 850 બેડની છે. 
  • આ હોસ્પિટલમાં 10 મોડ્યુલર અને 12 નોન-મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. 
  • આ  હોસ્પિટલમાં એક સાથે 62 ડાયાલિસિસ થઇ શકશે તેમજ કિડની, લિવર, પિત્તાશય અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સહિતની સુવિધાઓ મળી રહેશે.
વડાપ્રધાન મોદી આજે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

Post a Comment

Previous Post Next Post