હૈદરાબાદે દક્ષિણ કોરિયામાં "વર્લ્ડ ગ્રીન સિટી" એવોર્ડ જીત્યો.

  • દક્ષિણ કોરિયાના જેજુમાં યોજાયેલા ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ હોર્ટિકલ્ચર પ્રોડ્યુસર્સ (AIPH) દ્વારા યોજાયેલ "વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022"માં આ જાહેરાત કરવામાં આવી.
  • હૈદરાબાદને ઓવરઓલ "વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022" અને "લિવિંગ ગ્રીન ફોર ઇકોનોમિક રિકવરી એન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ" કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો.
  • ભારતમાં હૈદરાબાદ એકમાત્ર ભારતીય શહેર છે જેની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી. જે તમામ 6 કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ કેટેગરી છે.

Post a Comment

Previous Post Next Post