ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાતમી વાર "એશિયા કપ" જીત્યો.

  • એશિયા કપની ફાઇનલમાં ભારતની મહિલા ટીમે શ્રીલંકાને 8.3 ઓવરમાં જ પરાજય આપ્યો.
  • આ મેચમાં ભારતની ક્રિકેટર રેણુકાસિંહે 3 ઓવરમાં 3 વિકેટ લીધી અને સ્મૃતિ માંધતાએ 25 બોલમાં 51 રન કર્યા જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.
Women Asia Cup 2022

Post a Comment

Previous Post Next Post