ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022ના 121 દેશના રેન્કિંગમાં ભારત 107માં ક્રમે રહ્યું.

  • ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021માં ભારત 116 દેશોમાંથી 101મા ક્રમે હતું.  
  • ભારતને ભૂખમરાની સમસ્યા ગંભીર હોય એવા 31 દેશોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
  • ભારત પાછી અફઘાનિસ્તાન 109માં ક્રમે અં યમન 121માં ક્રમે છે.
  • રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાન સિવાય ભારતના પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા GHIમાં ભારત કરતાં ઉચ્ચ રેન્કિંગ મેળવ્યું છે.
  • જે મુજબ શ્રીલંકા 64માં ક્રમે નેપાળ 81માં ક્રમે, બાંગ્લાદેશ 84માં ક્રમે, પાકિસ્તાન 99માં ક્રમે છે.
Global Hunger Index 2022

Post a Comment

Previous Post Next Post