હેરી પોટર ફિલ્મમાં "રુબિયસ હેગ્રીડ"ની ભૂમિકા ભજવનાર અભિનેતા રોબી કોલટ્રેનનું 72 વર્ષની વયે નિધન.

  • તેઓ બ્રિટિશ શ્રેણી "ક્રેકર"માં તેના શાનદાર અભિનય માટે પ્રખ્યાત હતા.
  • રોબી કોલટ્રેનનો જન્મ 30 માર્ચ 1950ના રોજ ગ્લાસગો, સ્કોટલેન્ડમાં થયો હતો.  
  • તેમનું સાચું નામ એન્થોની રોબર્ટ મેકમિલન હતું.    
  • ફિલ્મોમાં આવતા પહેલા તેણે ફ્લેશ ગોર્ડન, બ્લેકડેડર અને કીપ ઈટ ઇન ધ ફેમિલી જેવા શોમાં પણ કામ કર્યું હતું.  
  • આ સિવાય તે અ કિક અપ ધ એઈટસ, ધ કોમિક સ્ટ્રીપ અને આલ્ફ્રેસ્કો જેવા કોમેડી શોમાં પણ જોવા મળ્યો હતો.  
  • 1993 અને 2006 વચ્ચે પ્રસારિત થયેલી જીમી મેકગોવર્નની ક્રેકર શ્રેણીમાં રોબી અસામાજિક ગુનાહિત મનોવિજ્ઞાની તરીકે દેખાયા હતા.
Robbie Coltrane, star of Cracker and Harry Potter, dies aged 72

Post a Comment

Previous Post Next Post