ટાઇમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગ 2023માં ભારતની 5 યુનિવર્સિટીને સ્થાન.

  • ભારતમાંથી ટોચની યુનિવર્સિટીઓમાં ટોપ 300માં IIS, બેંગ્લોરને સ્થાન મળ્યું છે.
  • IIS બેંગ્લોરે રેન્કિંગમાં 251-300 રેન્ક મેળવ્યો છે.  
  • આ વર્ષે વિશ્વની ટોચની 500 યુનિવર્સિટીઓમાં 601-800ની રેન્જમાં ભારતમાંથી ગ્રાફિક એરા યુનિવર્સિટી DTU, IIT ઈન્દોર, IIT દિલ્હી, જામિયા હમદર્દ યુનિવર્સિટી, -JNU, કલાસલિંગમ એકેડેમી ઓફ રિસર્ચ એન્ડ એજ્યુકેશન-KIITનો  સમાવેશ થાય છે.
Times Higher Education Ranking 2023

Post a Comment

Previous Post Next Post