ઈરાકના નવા રાષ્ટ્રપતિ તરીકે અબ્દુલ લતીફ રાશિદ ચૂંટાયા.

  • તેઓ 2003 થી 2010 સુધી ઇરાકના જળ સંસાધન મંત્રી રહી ચૂક્યા છે.
  • તેઓ બરહામ સાલીહનું સ્થાન લેશે, જેઓ ચાર વર્ષથી ઈરાકના પ્રમુખ છે.
  • તેઓ પાસે સરકાર બનાવવા માટે સૌથી મોટા સંસદીય જૂથના ઉમેદવારને આમંત્રણ આપવા માટે 15 દિવસનો સમય છે.
  • તેઓએ બ્રિટિનમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
Abdul Latif Rashid elected as President of Iraq

Post a Comment

Previous Post Next Post