જાપાનના યોશિહિતો નિશિઓકાએ કોરીયન ઓપન ટેનિસ ટાઇટલ જીત્યું.

  • આ મેચમાં તેને કેનેડાના ચોથા ક્રમાંકિત ડેનિસ શાપોવાલોવને 6-4, 7-6થી પરાજય આપ્યો.
  • આ તેની કારકિર્દીનું આ બીજું ટાઈટલ છે.  
  • 27 વર્ષીય ટેનિસ  ખેલાડીએ 2018માં શેંગેન ઓપનમાં તેની પ્રથમ ટ્રોફી જીતી હતી.
Japan's Nishioka beats Shapovalov to win Korea Open

Post a Comment

Previous Post Next Post