- તેઓને "લુપ્ત થઈ ગયેલા હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જીનોમને લગતી" શોધ માટે 2022નું ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે.
- આ પુરસ્કાર, વૈજ્ઞાનિક વિશ્વમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે.
- આ એવોર્ડ સ્વીડનની કેરોલિન્સ્કા સંસ્થાની નોબેલ એસેમ્બલી દ્વારા એનાયત કરવામાં આવે છે અને તેની કિંમત 10 મિલિયન સ્વીડિશ ક્રાઉન ($900,357) છે.