માયાર શરીફ WTA ટૂર ટાઇટલ જીતનારી ઇજિપ્તની પ્રથમ મહિલા બની.

  • આ વિજય તેને ન્યુયોર્કમાં યોજાયેલ પાર્માં ઓપનમાં મેળવ્યો હતો.
  • જેમાં તેણે ફાઇનલમાં ટોચની ક્રમાંકિત અને વિશ્વની સાતમા નંબરની ગ્રીસની મારિયા સક્કારીને 7-5, 6-3થી પરાજય આપ્યો.
Mayar Sherif becomes Egypt’s first WTA champion

Post a Comment

Previous Post Next Post