ટેનિસ ખેલાડી Novak Jokovicheaae કારકિર્દીનું 89મુ ATP સિંગલ્સ ટાઇટલ મેળવ્યું.

  • સર્બિયાના નોવકે તેલ અવિવ ઓપનમાં રશિયાના ખેલાડી મારીચ સિલિચને 6-3, 6-4થી પરાજય આપી આ ટાઇટલ જીત્યું હતું.
  • આ સિઝનમાં તેનું ત્રીજું ટાઇટલ છે.
  • જોકોવિચે 2008થી સિલીચને  21 મેચમાંથી 19 મેચમાં પરાજય આપ્યો છે.
Novak Jokovicheaae

Post a Comment

Previous Post Next Post