વર્ષ 2022નો ફિઝિક્સ નોબેલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને સયુંકત રૂપે આપવામાં આવ્યો.

  • જેમાં એલાઈ એસ્પે, જ્હોન એફ ક્લાઉઝર અને એન્ટોન સિલિન્ગરનો સમાવેશ થાય છે.
  • એલેન એસ્પેક્ટ ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી છે, એન્ટોન ઝીલિંગર ઑસ્ટ્રિયન અને જોન ક્લોઝર અમેરિકન છે.
  • તેઓને આ એવોર્ડ "ક્વોન્ટમ ઈન્ફોર્મેટિક્સ" માટે આપવામાં આવ્યો છે.
  • ક્વોન્ટમ સાયન્સ એ એન્ક્રિપ્શન માટે જવાબદાર છે જે તમારા સંદેશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર "એનક્રિપ્ટ" કરી ગુપ્ત રાખે છે.
  • "એનક્રિપ્શન' એક એવી પદ્ધતિ છે જેના દ્વારા માહિતીને ગુપ્ત કોડમાં રૂપાંતરિત કરવામાં આવે છે જે માહિતીના સાચા અર્થને છુપાવે છે.
  • આ એવોર્ડ લગભગ 10 મિલિયન સ્વીડિશ ક્રોનર (અંદાજે $900,000) વિજેતાને ઇનામ તરીકે આપવામાં આવે છે.
Nobel Prize in Physics awarded to three scientists

Post a Comment

Previous Post Next Post