વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા.

  • વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં, દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થયાની સ્મૃતિમાં દેશના 75 જિલ્લાઓમાં 75 DBUની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી હતી.  
  • જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દરેક ખૂણે-ખૂણે ડિજિટલ બેંકિંગના લાભો પહોંચાડવાનો છે. 
  • આ પ્રોજેક્ટમાં 11 જાહેર ક્ષેત્રની બેંકો, 12 ખાનગી બેંકો અને એક નાની ફાઇનાન્સ બેંકનો સમાવેશ થાય છે.
PM dedicates 75 Digital Banking Units across 75 districts to the nation

Post a Comment

Previous Post Next Post