ગુજરાત સરકાર દ્વારા "સંસ્કૃત શક્તિ ગુરૂકુલ"ની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો.

  • સંસ્કૃતભાષા, સાહિત્યભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન માટે સામાજિક સહભાગિતા દ્વારા "સંસ્કૃત શક્તિ ગુરૂકુલ'"શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો. 
  • જેમાં સંસ્કૃતમાં અભિરૂચિ ધરાવતાં 3000વિદ્યાર્થીઓ માટે વેદ, પુરાણ, ઉપનિષદ, જ્યોતિષ, આયુર્વેદ, વાસ્તુશાસ્ત્ર જેવાં શાસ્ત્રોના ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થશે.
  • સંસ્કૃત માધ્યમમાં શિક્ષણના આયોજન અને સંચાલનમાં અભિરૂચિ ધરાવતા, સંસ્કૃત ગુરૂકુલો માટે સ્વતંત્ર રી તેરોકાણ કરી શકે તેવા ખાનગી વ્યક્તિઓ ટ્રસ્ટ, દેવસ્થાન ટ્રસ્ટ તેમજ કોર્પોરેટ સોશિયલરિસ્પોન્સિબિલિટિ (CSR ) હેઠળની સંસ્થાને  પ્રોત્સાહિત કરી પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા તમામ અદ્યતન માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
  • આ ગુરુકુળમાં ધોરણ 6 થી 12 કક્ષા સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે.
Sanskrit Shakti Gurukul'

Post a Comment

Previous Post Next Post