AFC દ્વારા એશિયન કપ 2023ની યજમાની કતારને સોપવામાં આવી.

  • દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયાને હરાવીને કતાર નવું યજમાન બન્યું. 
  • અગાઉ એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) દ્વારા કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપ્સ 2019માં ચીનને આ યજમાની સોપવામાં આવી હતી. 
  • પરંતુ ચીનની "શૂન્ય-કોવિડ"નીતિને પગલે યજમાની ના સ્વીકારતા આ જાહેરાત કરવામાં આવી.
  • એશિયન કપ 2023 16 જૂનથી 16 જુલાઈ, 2023 સુધી યોજનાર છે.
  • ઉપરાંત એશિયન કપની 2027 આવૃત્તિની યજમાની કરવા માટે ભારત અને સાઉદી અરેબિયા અંતિમ બિડર તરીકે કવાલિફાઈ થયા.
Qatar to host AFC Asian Cup 2023

Post a Comment

Previous Post Next Post