પ્રસારભારતીના નવા CEO તરીકે ગૌરવ દ્વિવેદીની વરણી.

  • તેઓ છત્તીસગઢ કેડરના 1995 બેચના IAS અધિકારી છે.
  • તેઓ એસ.એસ વેમ્પતીનું સ્થાન લેશે જેઓ જૂન 2023માં નિવૃત્ત થનાર છે.
  • સરકાર દ્વારા પ્રસાર ભારતીની શરૂઆત 27 નવેમ્બર, 1997માં થઇ કરવામાં આવી હતી.
  • પ્રસાર ભારતી એ ભારતની સરકારી માલિકીની જાહેર પ્રસારણકર્તા સંસ્થા છે જેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે.  
  • તે સંસદના અધિનિયમ દ્વારા સ્થાપિત એક વૈધાનિક સ્વાયત્ત સંસ્થા છે.
  • તેમાં દૂરદર્શન ટેલિવિઝન નેટવર્ક અને આકાશવાણી ઓલ ઈન્ડિયા રેડિયોનો સમાવેશ થાય છે.
  • જે અગાઉ માહિતી અને પ્રસારણ મંત્રાલયના મીડિયા એકમો હતા જે હાલ પ્રસારભારતીમાં સમાવિત છે.
Gaurav Dwivedi appointed Prasar Bharati CEO

Post a Comment

Previous Post Next Post