- ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 30મી નવેમ્બર 2022ના રોજ એવોર્ડ આપવમાં આવશે.
- રમતગમતમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન અને પુરસ્કાર આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય રમત પુરસ્કાર આપવામાં આવે છે.
- આ પુરસ્કારોમાં નીચે મુજબના પુરસ્કારનો સમાવેશ થાય છે.
- "મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર" પાછલા ચાર વર્ષના સમયગાળા દરમિયાન રમતગમતના ક્ષેત્રમાં અદભૂત અને સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે.
- "અર્જુન એવોર્ડ" રમત અને રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પાછલા ચાર વર્ષના ગાળામાં સારા પ્રદર્શન માટે અને નેતૃત્વ, ખેલદિલી અને શિસ્તની ભાવનાના ગુણો દર્શાવવા માટે આપવામાં આવે છે.
- "દ્રોણાચાર્ય પુરસ્કાર" રમતગમત અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચ માટે "સતત ઉત્કૃષ્ટ અને ગુણવત્તાપૂર્ણ કાર્ય કરવા અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ખેલાડીઓને ઉત્કૃષ્ટ બનવા માટે સક્ષમ કરવા માટે કોચને આપવામાં આવે છે.
- "ધ્યાનચંદ એવોર્ડ ફોર લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ"એવા ખેલાડીઓને સન્માનિત કરવા માટે આપવામાં આવે છે જેમણે તેમના પ્રદર્શન દ્વારા રમતગમતમાં યોગદાન આપ્યું છે અને જેઓ તેમની નિવૃત્તિ પછી પણ રમતગમતના પ્રમોશનમાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે.
- "રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર" કોર્પોરેટ સંસ્થાઓ જેમાં ખાનગી અને જાહેર બંને ક્ષેત્રે સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, એનજીઓ સહિત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમત સંસ્થાઓને આપવામાં આવે છે, જેમણે રમતના પ્રોત્સાહન અને વિકાસના ક્ષેત્રમાં દૃશ્યમાન ભૂમિકા ભજવી છે.
- ઉપરોક્ત પુરસ્કાર મેળવેલ ખેલાડીઓની યાદી નીચે મુજબ છે.
ક્રમ |
ખેલાડીનું નામ |
રમતનું નામ |
|
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ |
|||
1 |
શ્રી શરત કમલ અચંતા |
ટેબલ ટેનિસ |
|
અર્જુન એવોર્ડ |
|||
1 |
સુશ્રી સીમા પુનિયા |
એથેલેટિક્સ |
|
2 |
શ્રી એલ્ડહોસ પોલ |
એથેલેટિક્સ |
|
3 |
શ્રી અવિનાશ મુકુન્દ સબલે |
એથેલેટિક્સ |
|
4 |
શ્રી લક્ષ્યા સેન |
બેડમિન્ટન |
|
5 |
શ્રી પ્રણય એચએસ |
બેડમિન્ટન |
|
6 |
શ્રી અમિત |
બોક્સિંગ |
|
7 |
શ્રી નિખત ઝરીન |
બોક્સિંગ |
|
8 |
સુશ્રી ભક્તિ પ્રદિપ કુલકર્ણી |
ચેસ |
|
9 |
શ્રી આર. પ્રજ્ઞાનાનંદ |
ચેસ |
|
10 |
સુશ્રી દીપ ગ્રેસ એક્કા |
હોકી |
|
11 |
સુશ્રી સુશીલા દેવી |
જૂડો |
|
12 |
સુશ્રી સાક્ષી કુમારી |
કબડ્ડી |
|
13 |
સુશ્રી નયન મોની સૈકિયા |
લોનબોલ |
|
14 |
શ્રી સાગર કૈલાસ ઓવલકર |
મલ્લખામ્બ |
|
15 |
સુશ્રી એલાવેનિલ વલારિવાન |
શૂટીંગ |
|
16 |
શ્રી ઓમપ્રકાશ મિથરવાલ |
શૂટીંગ |
|
17 |
સુશ્રી શ્રીજા અકુલા |
ટેબલ ટેનિસ |
|
18 |
શ્રી વિકાસ ઠાકુર |
વેઇટલિફ્ટિંગ |
|
19 |
સુશ્રી અંશુ |
કુસ્તી |
|
20 |
સુશ્રી સરિતા |
કુસ્તી |
|
21 |
શ્રી પરવીન |
વુશુ |
|
22 |
સુશ્રી માનસી ગિરીશચંદ્ર જોષી |
પેરા બેડમિન્ટન |
|
23 |
શ્રી તરુણ ઢીલ્લો |
પેરા બેડમિન્ટન |
|
24 |
શ્રી સ્વપ્નિલ સંજય પાટીલ |
પેરા બેડમિન્ટન |
|
25 |
સુશ્રી જેરલિન અનિકા જે |
ડેફ બેડમિન્ટન |
|
દ્રોણાચાર્ય એવોર્ડ |
|||
રેગ્યુલર કેટેગરી |
|||
1 |
શ્રી જીવનજ્યોત સિંઘ તેજા |
તીરંદાજી |
|
2 |
શ્રી મોહમ્મદ અલી કમર |
બોક્સિંગ |
|
3 |
સુશ્રી સૂમા સિદ્ધાર્થ શિરૂર |
પેરા શૂટીંગ |
|
4 |
શ્રી સુજીત માન |
કુસ્તી |
|
લાઈફટાઈમ કેટેગરી |
|||
1 |
શ્રી દિનેશ જવાહર લાડ |
ક્રિકેટ |
|
2 |
શ્રી બિમલ પ્રફુલ્લ ઘોષ |
ફૂટબોલ |
|
3 |
શ્રી રાજ સિંહ |
કુસ્તી |
|
ધ્યાન ચંદ એવોર્ડ ફોર લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ |
|||
1 |
સુશ્રી અશ્વિની અકુંજી સી. |
એથલેટિક્સ |
|
2 |
શ્રી ધર્મવીર સિંહ |
હોકી |
|
3 |
શ્રી બી. સી. સુરેશ |
કબડ્ડી |
|
4 |
શ્રી નીર બહાદુર ગુરંગ |
પેરા એથલેટિક્સ |
|
રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન એવોર્ડ |
|||
1 |
Identification and Nurturing of
Budding and Young Talent |
ટ્રાંસસ્ટેડિયા એન્ટરપ્રાઈજીસ પ્રાઈવેટ લિમિટેડ |
|
2 |
કોર્પોરેટ સામાજિક જવાબદારી દ્વારા રમતગમતને પ્રોત્સાહન |
કલિંગ ઔદ્યોગિક પ્રોદ્યોગિક સંસ્થા |
|
3 |
વિકાસ માટે રમત |
લદાખ સ્કી એન્ડ સ્નોબોર્ડ એસોશીએશન |
|
મૌલાના અબ્દુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2022 |
ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર |