- આ સિઝનમાં મર્સિડીઝ ટીમનો આ પ્રથમ વિજય છે
- જ્યોર્જ રસેલની કારકિર્દીનું આ પ્રથમ ટાઇટલ છે.
- બીજા ક્રમે મર્સિડીઝ ટીમના જ ડ્રાઈવર અને સાત વખતના વર્લ્ડ ચેમ્પિયન લૂઇસ હેમિલ્ટન રહ્યો.
- ત્રીજા ક્રમે ફેરારીનો ડ્રાઈવર કાર્લોસ સેઇંજ રહ્યો.
- વર્ષ 2010 પછી પ્રથમવાર બન્યું કે જીતનાર બંને ડ્રાઈવર બ્રિટનના હોય.
- આ રેસમાં 1950 પછી પ્રથમવાર ટ્રોફી વિતરણ સમયે પોડિયમ પરથી "ગોડ સેવ ધ કિંગ" બ્રિટનનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું.