ભારતીય દરિયા કિનારા સંરક્ષણ ક્વાયત "Sea Vigil 2022" આરંભ.

  • આ કવાયત દેશના  7,516 કિલોમીટરના દરિયા કિનારા અને ખાસ આર્થિક વિસ્તારો નજીકના જળ વિસ્તારો નજીક 15-16, નવેમ્બરે યોજવામાં આવશે.
  • બે દિવસ યોજાનારી આ સંરક્ષણ ક્વાયતમાં ભારતીય નૌકાદળ અને તટરક્ષક દળના જવાનો ભાગ લેશે. 
  • આ ઉપરાંત દરિયાઈ પ્રવૃત્તિઓનો હવાલો સંભાળતા કેન્દ્રના વિભાગો પણ તેમાં ભાગ લેશે.
  • સંરક્ષણ મંત્રાલય દ્વારા મુંબઈ ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ દેશના દરિયાઈ વિસ્તારોની સલામતી સઘન બનાવવા વર્ષ 2018માં આ પ્રકારના ક્વાયતનો આરંભ કરવામાં આવ્યો હતો.
  • આ કવાયત મુખ્ય થિયેટર લેવલ રેડીનેસ ઓપરેશનલ એક્સરસાઇઝ (TROPEX) પ્રકારની હોય છે જે ભારતીય નૌકાદળ દર બે વર્ષે આયોજિત કરે છે.
Pan-India Coastal Defence Exercise Sea Vigil-22 Commenced

Post a Comment

Previous Post Next Post