HomeCurrent Affairs સ્પેનિશ ફિલ્મ નિર્દેશક અને લેખક કાર્લોસ સૌરાને 'સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' આપવામાં આવશે. byTeam RIJADEJA.com -November 15, 2022 0 આ પુરસ્કાર ગોવામાં યોજાનાર ભારતના આગામી 53મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં એનાયત કરવામાં આવશે.આ જાહેરાત નવી દિલ્હીમાં કેન્દ્રના માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગન દ્વારા કરવામાં આવી. Tags: Current Affairs Gujarati World Facebook Twitter