ઓલિમ્પિક સંગઠનમાં 10 ભારતીય ખેલાડીઓની બિનહરિફ વરણી કરાઇ.

  • જેમાં દેશના વિવિધ રમતોના દિગ્ગજ ખેલાડી એમ.સી. મેરિકોમ, પી.વી. સિંધુ, મીરાબાઇ ચાનુ, ગગન નારંગ, શિવ કેશવન, શરથ કમલ, રાણી રામપાલ, ભવાની દેવી, બજરંગ લાલ અને ઓમપ્રકાશ સિંહનો સમાવેશ થાય છે.
  • આ સંગઠનમાં પાંચ પુરુષ અને પાંચ મહિલા ખેલાડીઓ બિનહરીફ ચૂંટાયા છે.
  • આ બધા જ ખેલાડીઓએ ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
IOA's athletes commission elected

Post a Comment

Previous Post Next Post