- આ ટ્રેડ ફેર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા યોજવામાં આવે છે.
- આ વેપાર મેળો 27 નવેમ્બર સુધી ચાલશે.
- આ વર્ષે ટ્રેડ ફેરની થીમ "વોકલ ફોલ લોકલ, લોકલ ટુ ગ્લોબલ" રાખવામાં આવી છે.
- આ મેળામાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ભાગ લઈ રહ્યા છે.
- બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્ર ભાગીદાર રાજ્યો છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને કેરળ મુખ્ય કેન્દ્રીય રાજ્યો તરીકે ભાગ લઈ રહ્યા છે.
- આ મેળામાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બહેરીન, બેલારુસ, ઈરાન, નેપાળ, થાઈલેન્ડ, તુર્કી, યુએઈ અને યુકે સહિત 12 દેશો ભાગ લઈ રહ્યા છે.