આસિયાન દ્વારા પૂર્વ તિમોર (East Timor)ને 11મા સભ્ય તરીકે સ્વીકારવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી.

  • અર્ધ ટાપુ રાષ્ટ્ર ને સત્તાવાર રીતે તિમોર લેસ્ટે કહેવામાં આવે છે, તેને ઉચ્ચ-સ્તરની આસિયાન બેઠકોમાં નિરીક્ષકનો દરજ્જો પણ આપવામાં આવશે, 
  • પૂર્વ તિમોરવાસીઓએ પાડોશી દેશ ઇન્ડોનેશિયામાંથી મૂકત કરવા 1999માં યુ.એનના દ્વારા સ્વતંત્ર દેશ બનવા મત આપવામાં આવ્યો હતો.
  • ત્યારબાદ  2002માં યુનાઇટેડ નેશન્સ દ્વારા દેશને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી.
  • East Timor દ્વારા 2011 માં સભ્યપદ માટે ઔપચારિક રીતે અરજી કરવામાં આવી હતી.
ASEAN agrees in principle to admit East Timor as 11th member

Post a Comment

Previous Post Next Post