વડાપ્રધાન મોદી દ્વારા બેંગલુરુમાં 108 ફૂટ ઊંચી 'સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પરિટી'નું અનાવરણ કરવામાં આવ્યું.

  • વડાપ્રધાનએ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટના પરિસરમાં બેંગલુરુના સ્થાપક નાદપ્રભુ કેમ્પેગૌડાની કાંસ્ય પ્રતિમા 'સમૃદ્ધિની પ્રતિમા'નું અનાવરણ કર્યું .
  • આ પ્રતિમા બનાવવાનો મુખ્ય હેતુ બેંગલુરુના વિકાસમાં શહેરના સ્થાપક નાદપ્રભુ કેમ્પેગૌડાના યોગદાનને શ્રદ્ધાજંલી આપવાનો છે.  
  • "સ્ટેચ્યુ ઓફ યુનિટી" ફેમ રામ વી. સુતાર દ્વારા આ પ્રતિમા બનાવવામાં આવી છે.
  • આ પ્રતિમાના નિર્માણમાં 98 ટન બ્રોન્ઝ અને 120 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

PM Modi Unveiled 108-feet tall ‘Statue of Prosperity

Post a Comment

Previous Post Next Post