ભારતીય મૂળના શીખ સ્વયંસેવકને "NSW ઓસ્ટ્રેલિયન ઓફ ધ યર એવોર્ડ" મળ્યો.

  • તેઓને "2023 ન્યૂ સાઉથ વેલ્સ- NSW ઑસ્ટ્રેલિયન ઑફ ધ યર એવોર્ડ” પૂર, જંગલની આગ, દુષ્કાળ અને વૈશ્વિક રોગચાળા દરમિયાન સમુદાયને મદદ કરવા બદલ એનાયત કરવામાં આવ્યો.
  • ન્યૂ સાઉથ વેલ્સ સરકારે તેમને "સ્થાનિક હીરો"ની શ્રેણીમાં આ પુરસ્કાર આપ્યો છે.
Amar Singh

Post a Comment

Previous Post Next Post