- આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની સેનાઓ વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓ, રણનીતિઓ, તકનીકો અને પ્રક્રિયાઓની આપલે કરવાનો છે.
- આ યુદ્ધ અભ્યાસ દર વર્ષે યોજવામાં આવે છે જે તેની 18મી આવૃત્તિ છે.
- કવાયતની અગાઉની આવૃત્તિ ઓક્ટોબર 2021માં સંયુક્ત બેઝ એલ્મેન્ડોર્ફ રિચાર્ડસન, અલાસ્કા (યુએસએ) ખાતે યોજાઈ હતી.
- ભારત તરફથી આસામ રેજિમેન્ટના ભારતીય સેનાના જવાનો અને યુ.એસ તરફથી 11મી એરબોર્ન ડિવિઝનની 2જી બ્રિગેડના યુએસ આર્મીના જવાનો ભાગ લેશે.