- ઉપરાંત મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસીના ડાયરેક્ટર રાજીવ અગ્રવાલ દ્વારા પણ તેમના પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું.
- આ રાજીનામા બાદ કંપની દ્વારા ભારતમાં WhatsApp પબ્લિક પોલિસીના ડાયરેક્ટર શિવનાથ ઠુકરાલને ભારતના તમામ મેટા પ્લેટફોર્મ માટે પબ્લિક પોલિસીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.