ક્લાઈમેટ ચેન્જ પરફ્રોમન્સ ઇન્ડેક્ષની પ વૈશ્વિક યાદીમાં ભારત 8મા ક્રમે રહ્યું.

  • ક્લાઈમેટ ચેન્જ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ (CCPI) 2023માં ભારતના રેંકિંગમાં બે ક્રમનો સુધારો થયો છે.
  • રેન્કમાં સુધારો એ ભારતના ઓછા ઉત્સર્જન અને નવીનીકરણીય ઊર્જાના વધતા ઉપયોગનું પરિણામ છે.
  • ત્રણ પર્યાવરણીય બિન-સરકારી સંસ્થાઓ દ્વારા 14 નવેમ્બર, 2022ના રોજ ક્લાઇમેટ ચેન્જ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો.
  • આ સંસ્થાઓ યુરોપિયન યુનિયન અને 59 દેશોની આબોહવાની કામગીરીને ટ્રૅક કરે છે જે વિશ્વમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 92 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
Climate Change Performance Index 2022

Post a Comment

Previous Post Next Post