દિલ્હીમાં 'SARAS AAJEEVIKA MELA 2022' નું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • આ મેળો દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલ 41મો વિશ્વ વેપાર મેળા ખાતે હોલ નંબર 7 (A, B, C) માં 14 થી 27 નવેમ્બર સુધી કરવામાં આવ્યું.  
  • 'સરસ આજીવિકા મેળા 2022' એ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થા (NIRDPR) દ્વારા આયોજિત કરવામાં આવે છે.જેમાં મુખ્યત્વે ગ્રામીણ ભારતની હસ્તકલા પ્રદર્શિત કરવામાં આવે છે.
  • આ ફેસ્ટિવલમાં લગભગ 300 મહિલા કારીગરો લગભગ 150 સ્ટોલ પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે.
Saras Aajeevika Mela, 2022

Post a Comment

Previous Post Next Post