ICCએ 2024 થી 2027 દરમિયાન યોજાનારી અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટની જાહેરાત કરી.

  • જે મુજબ શ્રીલંકાને 2024 અંડર-19 વર્લ્ડ કપની યજમાન પદ આપવામાં આવ્યું.
  • 2026માં આ ટૂર્નામેન્ટનું યજમાન પદ ઝિમ્બાબ્વે અને નામિબિયાને આપવામાં આવ્યું.   
  • 2025માં મલેશિયા અને થાઈલેન્ડ દ્વારા સંયુક્ત રીતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની યજમાની કરવામાં આવશે. 
  • 2027માં અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજનબાંગ્લાદેશ અને નેપાળમાં સંયુક્ત રીતે કરવામાં આવશે.
ICC announced the Under-19 cricket tournament to be held from 2024 to 2027.

Post a Comment

Previous Post Next Post