IFFI 2022 ની ઓસ્ટ્રિયન ફિલ્મ 'Alma and Oskar' દ્વારા શરૂઆત થશે.

  • આ ફિલ્મ પણજીના INOX ખાતે દર્શાવવામાં આવશે.
  • આ એક બાયોપિક છે જે કલાકાર અલ્મા માહલર અને ઓસ્ટ્રિયન ચિત્રકાર ઓસ્કર કોકોસ્કા વચ્ચેના સંબંધો પર આધારિત છે.
  • આ ફિલ્મની વાર્તા બર્નર અને હિલ્ડ બર્જરે લખી છે અને ફિલ્મ 110 મિનિટની છે.
  • International Film Festival of India (IFFI) જેની સ્થાપના 1952માં થઈ હતી.
  • હાલમાં તેની 53મી આવૃત્તિ યોજાઇ રહી છે.
  • IFFIનું આયોજન ડાયરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ અને ગોવા રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે.  
  • ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.
Austrian film Alma and Oskar to open IFFI 2022

Post a Comment

Previous Post Next Post