ભારતીય વાયુસેનાની સંયુક્ત HADR કવાયત 'સમન્વય - 2022' યોજાશે.

  • આ કવાયતનું આયોજન ભારતીય વાયુસેના દ્વારા આસિયાન સભ્ય દેશો સાથે ભારતીય વાયુ સ્ટેશન આગ્રા ખાતે 28 નવેમ્બર 2022 થી 30 નવેમ્બર 2022 દરમિયાન કરવામાં આવશે.
  • આ વાર્ષિક સંયુક્ત 'માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (Humanitarian Assistance and Disaster Relief -HADR) કવાયત સમન્વય 2022' નું આયોજન  આસિયાન દેશો સાથે કરવામાં આવશે.
  • આ કવાયતમાં સેમિનાર, સ્ટેટિક અને ફ્લાઈંગ ડિસ્પ્લે, ટેબલ ટોપ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર મલ્ટી-એજન્સી એક્સરસાઇઝનો સમાવેશ થશે.
  • આ કવાયતનો ઉદ્દેશ્ય ભાગ લેનાર આસિયાન સભ્ય દેશો સાથે ડોમેન જ્ઞાન, અનુભવ અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાન માટે એક અનન્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
Indian Air Force Commenced Joint HADR Exercise Samanvay 2022

Post a Comment

Previous Post Next Post