- ભારતે આ સૂચકાંકમાં છ સ્લોટ્સમાં સુધાર નોંધાવ્યો છે.
- આ રિપોર્ટમાં કુલ 131 દેશોની અર્થવ્યવસ્થાઓનું માપન દર્શાવાયું છે.
- આ રિપોર્ટ બનાવવા માટે ટેક્નોલોજી, શાસન, લોકોનું જીવનધોરણ જેવા લગભગ 58 માપદંડોને ધ્યાને લેવાયા છે.
- આ રિપોર્ટ અમેરિકાની પોર્ટુલાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
- ભારતે આ રિપોર્ટમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence - AI) માં પ્રથમ સ્થાન, દેશમાં મોબાઇલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ટ્રાફિકમાં બીજુ સ્થાન, દૂરસંચાર સેવાઓમાં વાર્ષિક રોકાણમાં ત્રીજું સ્થાન, આઇટી સેવા નિર્યાતમાં ચોથું સ્થાન તેમજ AI વૈજ્ઞાનિક પ્રકાશનમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
