CDP Climate Action List રિપોર્ટમાં મુંબઇ દક્ષિણ એશિયાનું ટોચનું શહેર બન્યું.

  • ઇજિપ્તમાં યોજાયેલ Cop27માં આ જાહેરાત કરવામાં આવી.
  • CDP એ બિન-નફાકારક ચેરિટી છે જે રોકાણકારો, કંપનીઓ, શહેરો, રાજ્યો અને પ્રદેશો માટે તેમની પર્યાવરણીય અસરોનું સંચાલન કરવા માટે વૈશ્વિક જાહેરાત સિસ્ટમ ચલાવે છે.
  • આ સંસ્થા આબોહવા પરિવર્તનને ઘટાડવા અને અપનાવવા માટે બોલ્ડ પગલાં લેવામાં ભાગ ભજવનાર શહેરોની યાદી તૈયાર કરે છે. 
  • CDP દ્વારા 2022માં વિશ્વભરના 122 શહેરોને પર્યાવરણીય કાર્યવાહી અને પારદર્શિતામાં અગ્રણી કામ કરવામાં માટેની યાદી તૈયાર કરવામાં આવી છે.   
  • મુંબઈ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, અને વૈશ્વિક સ્તરે, વસ્તીની દ્રષ્ટિએ 7મું સૌથી મોટું શહેર છે.  
  • આ શહેર ત્રણ બાજુઓથી સમુદ્રથી ઘેરાયેલુ છે અને જમીનથી થાણે ક્રીક અને હાર્બર ખાડી દ્વારા અલગ થયેલ છે.  
  • આ શહેર દરિયાની સપાટીમાં વધારો, ભારે વરસાદ, તોફાન, વધતી ગરમી અને ઉષ્ણકટિબંધીય ચક્રવાત.  તે ભૂસ્ખલન જેવા આબોહવા પરિવર્તન-પ્રેરિત જોખમો માટે સંવેદનશીલ છે.
  • મુંબઇ દ્વારા તાજેતરમાં 2022માં ક્લાઈમેટ એક્શન પ્લાન, "ટુવર્ડ્સ એ ક્લાઈમેટ રેઝિલિએન્ટ મુંબઈ" જાહેર કરવામાં આવ્યો છે જેમાં 2050 સુધીમાં નેટ-શૂન્ય કાર્બન તટસ્થતા સુધી પહોંચવાના લક્ષ્યો સહિતના મુદ્દાઓ છે.
  • આ યાદીમાં જેમણે પ્રથમ વખત A-લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે તેમાં પેરીનું લિમા, ઇક્વાડોરનું ક્વિટો અને યાઓન્ડે IVth કેમરૂનનું કોમ્યુન જોર્ડનનું અમ્માન, તુર્કીનું કાદિકોય સમાવેશ થાય છે.
  • બ્રાઝિલ, ચિલી અને ફિલિપાઇન્સ 2020 પછી ફરી A લિસ્ટમાં સમાંવિત કરવામાં આયા છે.
Mumbai Becomes the First City in South Asia to Top CDP’s Climate Action List

Post a Comment

Previous Post Next Post