ચિત્રકાર એપી શ્રીધરને 'Economic Times Inspiring Leaders Award – 2022'થી સન્માનિત કરવામાં આવ્યા.

  • તેઓ વિશ્વભરમાં 72 થી વધુ શો અને પ્રદર્શનો કરવા માટે જાણીતા છે. 
  • ધ હિસ્ટરી ચેનલે તેમના સર્જનાત્મક કાર્યોના સન્માનમાં 'The Museum Man of India' નામની ડોક્યુમેન્ટ્રીનું નિર્માણ કરેલ છે. 
  • તેઓ દ્વારા ભારતના તેના પ્રકારનું.પ્રથમ 3D અને ઇન્ટરેક્ટિવ ક્લિક આર્ટ મ્યુઝિયમ (VGP)  સ્નો કિંગડમ, ચેન્નાઈ બનાવવામાં આવ્યું છે જેને 2017ની LIMCA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળેલ છે. 
  • ક્લિક આર્ટ મ્યુઝિયમે 19 મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્થળોમાં ફેલાયેલું છે. 
  • તેઓને ધ હિસ્ટરી ચેનલ, એનડીટીવી, બીસીસી, ડિસ્કવરી, આઉટલુક, એર ઈન્ડિયા એક્સપ્રેસ: ઇન-હાઉસ મેગેઝિન, ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ધ હિન્દુ, ઈન્ડિયા ટુડે અને બિઝનેસ સ્ટાન્ડર્ડ જેવા મુખ્ય મીડિયા આઉટલેટ્સ દ્વારા તેમના પ્રયાસો માટે વિવિધ ઉચ્ચ સન્માન આપવામાં આવ્યા છે. 
  • તેઓ વિશ્વના પ્રથમ લાઇવ આર્ટ મ્યુઝિયમના નિર્માતા તરીકે જાણીતા છે જેમાં ચેન્નાઈનું વિન્ટેજ કેમેરા મ્યુઝિયમ;  સિંગાપોરનું વિંટેજ કૅમેરા મ્યુઝિયમ (એશિયાનું સૌથી મોટું કૅમેરા મ્યુઝિયમ), અને તમિલનાડુના રામેશ્વરમ ખાતે અબ્દુલ કલામ હાઉસ પરિસરમાં એક ખાસ ક્લિક આર્ટ મ્યુઝિયમનો સમાવેશ થાય છે. 
  • તેઓ ફોટો વાસ્તવિક પ્રસ્તુતિ સાથે તેમના વિષયોના સારને કેપ્ચર કરવામાં નિષ્ણાત તરીકે જાણીતા છે અને આ માટે તેઓને પ્રખ્યાત લેનિન મુઝેમ એવોર્ડ મળેલ છે.
Painter AP Sridhar

Post a Comment

Previous Post Next Post