ભારતીય બાસ્કેટબોલ લેજેન્ડ ગુલામ અબ્બાસ મુન્તાસીરનું 80 વર્ષની વયે નિધન.

  • ભારતીય પુરૂષ ટીમના ભૂતપૂર્વ સુકાની મોન્તાસીરે 1969 અને 1975માં એશિયન બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું અને 1970માં એશિયન ઓલ-સ્ટાર ટીમમાં પસંદગી પામી હતી 
  • તેઓ 1970માં અર્જુન એવોર્ડ મેળવનાર ભારતના પ્રથમ બાસ્કેટબોલ ખેલાડી બન્યા હતા.
  • તેઓએ ફેડરેશન કપમાં રેલવેનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.
  • તેઓ 1986 સુધી રમ્યા હતા અને  કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
Indian Basketball Legend Abbas Moontasir passes away at 80

Post a Comment

Previous Post Next Post