એશિયન સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં ભારતની મેન્સ સ્ક્વોશ ટીમે ગોલ્ડ જીત્યો.

  • સૌરવ ઘોસાલની આગેવાની હેઠળની ભારતીય મેન્સ ટીમે ફાઇનલમાં કુવૈતને 2-0થી હરાવીને તેનો પ્રથમ વખત ગોલ્ડ જીત્યો.
  • જ્યારે મહિલા ટીમે સેમિફાઇનલમાં મલેશિયા સામે 1-2થી હાર્યા બાદ બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
Indian Men’s Squash team wins first ever gold in Asian Championships in South Korea

Post a Comment

Previous Post Next Post